gu_tn_old/heb/08/12.md

570 B

toward their evil deeds

તે એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓએ આ દુષ્ટ કૃત્યો કર્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ કે જેઓએ દુષ્ટ કૃત્યો કર્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

their sins I will not remember any longer

અહીં ""યાદ કરવું"" એટલે ""ના વિશે વિચારવું."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)