gu_tn_old/heb/08/11.md

1.0 KiB

General Information:

આ યર્મિયા પ્રબોધકના અવતરણને જારી રાખે છે.

They will not teach each one his neighbor and each one his brother, saying, 'Know the Lord.'

આ પ્રત્યક્ષ અવતરણને પરોક્ષ અવતરણ તરીકે દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓએ પોતાના પડોશીઓને અથવા ભાઈઓને, ‘મને ઓળખવા’ માટેનું શિક્ષણ આપવાની જરૂર રહેશે નહીં "" (જુઓ: rc://*/ta/man/translate/figs-quotations)

neighbor ... brother

આ બંને સાથી ઇઝરાએલીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

Know the Lord ... will all know me

અહીં જાણવું એટલે સ્વીકારવું. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)