gu_tn_old/heb/08/08.md

939 B

General Information:

આ અવતરણમાં નવો કરાર જે ઈશ્વર કરવાના હતા તેની ભવિષ્યવાણી યર્મિયા પ્રબોધકે કરી હતી.

with the people

ઇઝરાએલના લોકો સાથે

See

જુઓ અથવા ""સાંભળો"" અથવા ""હું તમને જે કહેવાનો છું તે પર ધ્યાન આપો

the house of Israel and with the house of Judah

ઇઝરાએલ અને યહૂદાના લોકો વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ ઘરો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઇઝરાએલના લોકો અને યહૂદાના લોકો સાથે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)