gu_tn_old/heb/08/06.md

1.3 KiB

Connecting Statement:

આ ભાગ એ દર્શાવતા શરૂ થાય છે કે નવો કરાર એ ઇઝરાએલ અને યહૂદા સાથે કરવામાં આવેલ જૂના કરાર કરતાં વધુ સારો છે.

Christ has received

ઈશ્વરે ખ્રિસ્તને આપ્યા

mediator of a better covenant

એનો અર્થ એ કે ઈશ્વર અને માનવીઓ વચ્ચે વધુ સારા, જીવંત, અસ્તિત્વ ધરાવતા કરારની સ્થાપના ખ્રિસ્તે કરી.

covenant, which is based on better promises

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કરાર. એ તો આ કરાર હતો જે ઈશ્વરે વધુ સારા ખાતરીદાયક વચનોના આધાર પર કર્યો હતો"" અથવા ""કરાર. જ્યારે ઈશ્વરે આ કરાર કર્યો ત્યારે તેમણે વધુ સારી બાબતોના વચનો આપ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)