gu_tn_old/heb/08/01.md

2.5 KiB

Connecting Statement:

લેખકે દર્શાવ્યું કે ખ્રિસ્તનું યાજકપણું પૃથ્વી પરના યાજકપણા કરતાં વધુ સારું છે જે દર્શાવે છે કે પૃથ્વી પરનું યાજકપણું એ સ્વર્ગીય બાબતોનો નમૂનો હતો. ખ્રિસ્ત પાસે ઉચ્ચ સેવાકાર્ય, ઉચ્ચ કરાર છે.

Now

તેનો અર્થ ""આ પળે"" એમ થતો નથી, પરંતુ તેનો ઉપયોગ હવે પછી આવનાર મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો.

we are saying

જોકે લેખક બહુવચન સર્વનામ ""અમે"" નો પ્રયોગ કરે છે, તોપણ તે સંભવિત રીતે કેવળ પોતાનો જ ઉલ્લેખ કરી રહ્યો છે. લેખક અહીં તેના વાચકોનો સમાવેશ કરતો નથી માટે ""અમે"" શબ્દ અનન્ય છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું કહી રહ્યો છું"" અથવા ""હું લખી રહ્યો છું"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-exclusive]] અને [[rc:///ta/man/translate/figs-pronouns]])

We have a high priest

લેખક અહીં તેના વાચકોનો સમાવેશ કરી રહ્યો છે માટે ""અમે"" શબ્દ વ્યાપક છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

sat down at the right hand of the throne of the Majesty

ઈશ્વરના જમણા હાથે"" બેસવું એ ઈશ્વર તરફથી મોટું માન તથા અધિકાર પ્રાપ્ત કરવાની પ્રતિકાત્મક ક્રિયા છે. તમે કેવી રીતે આ સમાન શબ્દસમૂહનો અનુવાદ [હિબ્રૂઓ 1:3] (../01/03.md)માં કર્યો હતો તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ(ઈસુ) ઊંચે ગૌરવની બાજુમાં માન તથા અધિકારના સ્થાને બેઠા"" (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)