gu_tn_old/heb/07/11.md

20 lines
1.8 KiB
Markdown

# Now
તેનો અર્થ ""આ પળે"" એમ થતો નથી, પરંતુ તેનો ઉપયોગ હવે પછી આવનાર મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો.
# what further need would there have been for another priest to arise after the manner of Melchizedek, and not be considered to be after the manner of Aaron?
આ પ્રશ્ન ભાર મૂકે છે કે એ અનેપક્ષિત હતું કે યાજકો મલ્ખીસેદેકના ક્રમ પછી આવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મલ્ખીસેદેક સમાન ના હોય અને હારુન સમાન હોય તેવા બીજા યાજકના આવવાની આવશ્યકતા કોઈને પણ હતી નહીં."" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# to arise
આવવું અથવા ""દેખાવું
# after the manner of Melchizedek
તેનો અર્થ એ છે કે યાજક તરીકે ખ્રિસ્ત અને મલ્ખીસેદેક યાજક વચ્ચે સામ્યતા છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે રીતે મલ્ખીસેદેક યાજક હતા તે જ પ્રમાણે
# not be considered to be after the manner of Aaron
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""હારુનની રીત પ્રમાણે નહીં"" અથવા ""જે હારુન સમાન યાજક ન હતા"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])