gu_tn_old/heb/05/13.md

1.2 KiB

takes milk

અહીં ""લેવું"" એટલે ""પીવું."" વૈકલ્પિક ભાષાંતર: ""દૂધ પીઓ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

because he is still a little child

વૃદ્ધિ પામનાર બાળક આરોગતું હોય તેવા ખોરાક સાથે આત્મિક પરિપક્વતાને સરખાવવામાં આવી છે. ભારે ખોરાક એ નાના બાળકો માટે હોતો નથી, અને તે કેવળ પ્રતિમા છે જે જુવાન ખ્રિસ્તી વ્યક્તિનું વર્ણન કરે છે જે માત્ર સરળ સત્યો જ સમજે છે; પણ પછીથી, વધુ ભારે ખોરાક નાના બાળકોને આપવામાં આવે છે, એ જ રીતે જ્યારે વ્યક્તિ પરિપક્વ બને છે ત્યારે તે મુશ્કેલ બાબતો વિશે શીખે છે, સમજે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)