gu_tn_old/heb/05/10.md

862 B

He was designated by God

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તેમને નિયુક્ત કર્યા"" અથવા ""ઈશ્વરે તેમને નિમ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

after the manner of Melchizedek

તેનો અર્થ એ છે કે મલ્ખીસેદકના યાજક પદ અને ખ્રિસ્તના યાજક પદમાં કેટલીક સામ્યતાઓ છે. વૈકલ્પિક ભાષાંતર: ""મલ્ખીસેદેક જે સ્તરના પ્રમુખ યાજક હતા તે પ્રકારના યાજક તેઓ(ખ્રિસ્ત) બન્યા