gu_tn_old/heb/05/06.md

1.0 KiB

General Information:

આ પ્રબોધવાણી દાઉદના ગીતશાસ્ત્રમાંથી લેવાયેલ છે.

he also says

ઈશ્વર કોની સાથે વાત કરી રહ્યા છે તેને સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વધુમાં તેઓ(ઈશ્વર) ખ્રિસ્તને કહે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

in another place

શાસ્ત્રમાં બીજી જગ્યાએ

after the manner of Melchizedek

તેનો અર્થ એ છે કે મલ્ખીસેદેકના યાજક પદ અને ખ્રિસ્તના યાજક પદમાં કેટલીક સામ્યતા છે. વૈકલ્પિક ભાષાંતર: ""મલ્ખીસેદેક જે રીતે યાજક હતો તેના જેવી જ રીતે