gu_tn_old/heb/04/15.md

1.3 KiB

we do not have a high priest who cannot feel sympathy ... Instead, we have

આ બેવડા નકારાત્મકનો અર્થ એ છે કે વાસ્તવમાં ઈસુ લોકો સાથે સહાનુભૂતિ અનુભવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણી પાસે પ્રમુખ યાજક છે જે સહાનુભૂતિ અનુભવી શકે છે ... ખરેખર, આપણી પાસે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)

who has in all ways been tempted as we are

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે રીતે આપણે પરીક્ષણ સહન કરીએ છીએ તે જ રીતે તેમણે દરેક રીતે પરીક્ષણ સહન કર્યા"" અથવા ""જે રીતે શેતાન આપણું પરીક્ષણ કરે છે તે જ રીતે શેતાને તેમનું દરેક રીતે પરીક્ષણ કર્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

he is without sin

તેમણે પાપ ન કર્યું