gu_tn_old/heb/04/14.md

877 B

who has passed through the heavens

ઈશ્વર જ્યાં છે ત્યાં તેઓ પ્રવેશ્યા છે

Son of God

આ ઈસુ માટેનું મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

let us firmly hold to our beliefs

માન્યતાઓ અને ભરોસા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ પદાર્થો હોય જેને વ્યક્તિ મજબૂતાઈથી પકડી શકે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમના પર વિશ્વાસ કરવાનું દ્રઢતાપૂર્વક જારી રાખીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)