gu_tn_old/heb/04/10.md

763 B

he who enters into God's rest

ઈશ્વર દ્વારા આપવામાં આવતી શાંતિ અને સુરક્ષા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ સ્થળ હોય જેમાં પ્રવેશી શકાતું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""વ્યક્તિ કે જે ઈશ્વરના વિશ્રામના સ્થળમાં પ્રવેશે છે"" અથવા ""વ્યક્તિ કે જે ઈશ્વરના વિશ્રામના આશીર્વાદને અનુભવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)