gu_tn_old/heb/04/09.md

973 B

there is still a Sabbath rest reserved for God's people

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તેમના લોકોને માટે વિશ્રામવારનો વિશ્રામ હજી આરક્ષિત કરેલો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

a Sabbath rest

અનંતકાળની શાંતિ અને સુરક્ષા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ વિશ્રામવાર હોય, કામથી વિશ્રાંતિનો અને આરાધના માટેનો યહૂદી દિવસ. વૈકલ્પિક ભાષાંતર: ""અનંતકાળનો વિશ્રામ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)