gu_tn_old/heb/04/07.md

1.6 KiB

General Information:

અહીં આપણે જોઈએ છીએ કે આ અવતરણ દાઉદ લેખિત ગીતશાસ્ત્રમાંથી લેવાયેલ છે (હિબ્રૂઓ 3:7-8).

if you hear his voice

ઈશ્વરે ઇઝરાએલને આપેલી આજ્ઞા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેમણે તેઓને તે બુલંદ અવાજમાં આપી હોય. તમે તેને કેવી રીતે હિબ્રૂઓ 3:7માં અનુવાદિત કર્યું છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""જો તમે ઈશ્વરને બોલતા સાંભળો તો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

do not harden your hearts

અહીં ""હ્રદયો"" એ વ્યક્તિના મન માટેનું એક ઉપનામ છે. ""તમારાં કઠણ હ્રદયો"" શબ્દસમૂહ જીદ્દી હોવા માટેનું રૂપક છે. તમે તેને કેવી રીતે હિબ્રૂઓ3:8માં અનુવાદિત કર્યું છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""જીદ્દી બનશો નહીં"" અથવા ""સાંભળવાની મના કરશો નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)