1.8 KiB
1.8 KiB
For we were told the good news just as they were
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે જેમ તેઓએ સુવાર્તા સાંભળી તેમ આપણે પણ સુવાર્તા સાંભળી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)
as they were
અહીં ""તેઓ"" હિબ્રૂ પૂર્વજો જેઓ મૂસાના સમય દરમિયાન જીવતા હતા તેઓનો ઉલ્લેખ કરે છે.
But that message did not benefit those who did not unite in faith with those who obeyed
જેઓએ વિશ્વાસ કર્યો અને આધીન થયા તેઓની સાથે જેઓ જોડાયા નહીં તેઓને એ સંદેશ લાભકારક થયો નહીં. લેખક બે જૂથના લોકો વિશે વાત કરી રહ્યો છે, પ્રથમ કે જેઓએ ઈશ્વરનો કરાર વિશ્વાસ દ્વારા પ્રાપ્ત કર્યો, અને બીજા કે જેઓએ તે કરાર સાંભળ્યો પણ વિશ્વાસ કર્યો નહીં. તેને હકારાત્મક સ્વરૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ તે સંદેશ કેવળ તે લોકોને જ લાભકારક રહ્યો જેઓએ વિશ્વાસ કર્યો અને તેને આધીન થયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)