960 B
960 B
This was so that he would free all those who through fear of death lived all their lives in slavery
મરણની બીક વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે ગુલામી હોય. કોઈકની બીકને દૂર કરવી તે વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે વ્યક્તિને ગુલામીમાંથી મુક્ત કરાવવાની હોય. વૈકલ્પિક ભાષાંતર: ""આ પ્રમાણે હતું જેથી તેઓ સર્વ લોકોને મુક્ત કરી શકે. કેમ કે આપણે ગુલામો તરીકે જીવ્યા કારણ કે આપણે મરણથી બીતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)