gu_tn_old/heb/02/14.md

1.6 KiB

the children

જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓ વિશે એવી રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તેઓ બાળકો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ મારા બાળકો સમાન છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

share in flesh and blood

માંસ અને રક્ત"" શબ્દસમૂહ લોકોના માનવીય સ્વભાવનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સર્વ માનવો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

he likewise shared in the same

તે જ રીતે ઈસુ માંસ અને રક્તના બનેલા છે અથવા ""માંસ અને રક્તથી બનેલા માનવીઓની જેમ ઈસુ પણ બન્યા

through death

અહીં ""મરણ"" ને ક્રિયાપદ તરીકે વર્ણવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""મરણ દ્વારા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

has the power of death

અહીં ""મરણ"" ને ક્રિયાપદ તરીકે વર્ણવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""લોકોને મારવાનું સામર્થ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)