gu_tn_old/heb/02/13.md

746 B

General Information:

યશાયા પ્રબોધકે આ અવતરણો લખ્યાં હતા.

And again,

અને ખ્રિસ્તે ઈશ્વર વિશે જે કહ્યું તે પ્રબોધકે બીજા શાસ્ત્રપાઠમાં લખ્યું:

the children

જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓ વિશે એવી રીતે જણાવવામાં આવ્યું છે જાણે કે તેઓ બાળકો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ મારા બાળકો સમાન છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)