gu_tn_old/heb/02/12.md

648 B

I will proclaim your name to my brothers

અહીં ""નામ"" એ વ્યક્તિની પ્રતિષ્ઠા અને તેઓએ જે કર્યું છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મહાન બાબતો જે તમે કરી છે તે હું મારા ભાઈઓને જાહેર કરીશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

from inside the assembly

જ્યારે વિશ્વાસીઓ ઈશ્વરની આરાધના કરવા એકત્ર થાય છે