gu_tn_old/heb/02/11.md

2.1 KiB

General Information:

આ પ્રબોધકીય અવતરણ રાજા દાઉદના ગીતશાસ્ત્રમાંથી લેવાયેલ છે.

the one who sanctifies

એક કે જેઓ બીજાઓને પવિત્ર બનાવે છે અથવા ""એક કે જેઓ બીજાઓને પાપથી શુદ્ધ બનાવે છે

those who are sanctified

આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ કે જેઓને ઈસુ પવિત્ર બનાવે છે"" અથવા ""તેઓ કે જેઓને ઈસુ પાપથી શુદ્ધ કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

have one source

તે સ્ત્રોત કોણ છે તેને સ્પષ્ટ રીતે દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""એક સ્ત્રોત છે, ઈશ્વર પોતે"" અથવા ""સમાન પિતા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

he is not ashamed

ઈસુ શરમીંદગી અનુભવતા નથી

is not ashamed to call them brothers

આ બેવડા નકારાત્મકનો અર્થ એ છે કે ઈસુ તેઓનો પોતાના ભાઈઓ તરીકે દાવો કરશે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુ તેમને પોતાના ભાઈઓ તરીકે બોલાવવામાં ખુશ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)

brothers

અહીં તે સર્વ, પુરુષો તથા સ્ત્રીઓના સમાવેશ સાથે જે સર્વએ ઈસુ પર વિશ્વાસ કર્યો છે તે વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)