gu_tn_old/heb/02/08.md

1.6 KiB

his feet ... to him

અહીં, આ શબ્દસમૂહો ચોક્કસ વ્યક્તિનો ઉલ્લેખ કરતાં નથી પણ તે પુરુષ તથા સ્ત્રીના સમાવેશ સાથે, માણસોનો ઉલ્લેખ સામાન્ય અર્થમાં કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓના પગ ... તેમને"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-genericnoun]] અને [[rc:///ta/man/translate/figs-gendernotations]])

You put everything in subjection under his feet

સર્વ પર માનવીના કાબૂ વિશે લેખક એવી રીતે જણાવે છે જાણે કે તેઓ એ સઘળાં પર તેમના પગ વડે ચાલ્યા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તમે તેઓને સઘળાં પર કાબૂ આપ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

He did not leave anything not subjected to him

આ બેવડા નકારાત્મકનો અર્થ સર્વ વસ્તુઓ ખ્રિસ્તને તાબે થશે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે સઘળું તેઓને તાબે કર્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)

we do not yet see everything subjected to him

આપણે જાણીએ છીએ કે હજુ માણસોનો કાબૂ સઘળાં પર નથી