gu_tn_old/heb/02/05.md

1.2 KiB

General Information:

અહીં આપવામાં આવેલ અવતરણ એ જૂના કરારના ગીતશાસ્ત્રના પુસ્તકનું છે. તે આગળના વિભાગમાં પણ જારી રહે છે.

Connecting Statement:

લેખક આ હિબ્રૂ વિશ્વાસીઓને યાદ અપાવે છે કે પૃથ્વી એક દિવસ પ્રભુ ઈસુના શાસન હેઠળ હશે.

For it was not to the angels that God subjected

કેમ કે ઈશ્વરે દૂતોને તે પર શાસકો બનાવ્યા નથી

the world to come

અહીં ""જગત"" એ ત્યાં રહેનાર લોકોનો ઉલ્લેખ કરે છે. અને ""આવનાર"" એટલે કે આગળના યુગમાં ખ્રિસ્તના પાછા આવવા બાદ આવનાર જગત. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો કે જેઓ નવા જગતમાં રહેશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)