gu_tn_old/heb/02/01.md

1.9 KiB

Connecting Statement:

આ પાંચમાંથી પ્રથમ તાકીદની ચેતવણી છે જે લેખક અહીં આપે છે.

we must

અહીં ""આપણાં"" એ લેખકનો ઉલ્લેખ કરવા સાથે તેના શ્રોતાજનોનો સમાવેશ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

so that we do not drift away from it

આ રૂપક માટેના શક્ય અર્થો આ પ્રમાણે છે 1) લોકો કે જેઓ ઈશ્વરના વચનો પર વિશ્વાસ કરવાનું પડતું મૂકે છે તેઓ માટે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ જેમ પાણીમાં હોડી તેની જગાથી દૂર ખેંચાતી હોય તેમ તેઓ દૂર ખેંચાઈ રહ્યા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી આપણે તે પર વિશ્વાસ કરવાનું પડતું ન મૂકીએ"" અથવા 2) લોકો કે જેઓ ઈશ્વરના વચનોને આધીન થવાનું પડતું મૂકે છે તેઓ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ જેમ પાણીમાં હોડી તેની જગાથી દૂર ખેંચાતી હોય તેમ તેઓ દૂર ખેંચાઈ રહ્યા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી આપણે તેને આધીન થવાનું પડતું ન મૂકીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)