gu_tn_old/gal/06/14.md

1.9 KiB

But may I never boast except in the cross

હું ક્યારેય વધસ્તંભ સિવાય કશામાં અભિમાન કરવા માંગતો નથી અથવા ""હું ફક્ત વધસ્તંભમાં અભિમાન કરું છું

the world has been crucified to me

આ સક્રિય રૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મને લાગે છે કે આ જગત પહેલેથી જ મૃતપાય છે"" અથવા ""મારા સબંધી જગત વધસ્તંભે જડાયેલું છે તે રીતે હું આ જગત સાથે વ્યવહાર કરુ છું "" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

I to the world

વધસ્તંભે જડાયેલું છે"" શબ્દોને તેની અગાઉના શબ્દસમૂહથી સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને હું આ જગત સબંધી મૂએલો છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

I to the world

શક્ય અર્થ છે કે ૧) ""જગત હવે મને મૃતપાય માને છે"" અથવા ૨) ""જગત મારી સાથે અપરાધી જેવો વ્યવહાર કરે છે જેને ઈશ્વરે વધસ્તંભ પર મારી નાખ્યો છે”

the world

શક્ય અર્થ છે કે ૧) દુનિયાના લોકો, જેઓ ઈશ્વરને ગણકારતા નથી અથવા ૨) જે લોકો ઈશ્વરને ગણકારતા નથી તેઓ જે બાબતોને મહત્વપૂર્ણ ગણે છે.