gu_tn_old/gal/06/12.md

1.4 KiB

make a good impression

બીજાઓ તેમના વિશે સારું વિચારે તેવું કરવું અથવા “તેઓ સારા છે તેવું વિચારવા બીજાઓને પ્રેરવા”

in the flesh

દ્રશ્યમાન પુરાવા સાથે અથવા “તેમના પોતાના પ્રયત્નો દ્વારા”

to compel

દબાણ કરવા અથવા “ભારપૂર્વક પ્રભાવ”

only to avoid being persecuted for the cross of Christ

કે જેથી માત્ર ખ્રિસ્તના વધસ્તંભની સુવાર્તા દ્વારા જ લોકોનો ઉદ્ધાર છે તેવા દાવા માટે યહૂદીઓ તેઓની સતામણી કરશે નહીં

the cross

ખ્રિસ્તે વધસ્તંભ પરના મરણ દ્વારા આપણા માટે જે કર્યું તેનું પ્રતિનિધિત્વ અહીં વધસ્તંભ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુએ વધસ્તંભ પર કરેલું કાર્ય"" અથવા"" ઈસુનું મરણ અને પુનરુત્થાન""(જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)