gu_tn_old/gal/06/08.md

2.2 KiB

plants seed to his own sinful nature

જે કાર્યોના પરિણામો પાછળથી ભોગવવા પડે તે માટેનું રૂપક બીજ વાવવું છે. અહીં આ કિસ્સામાં, વ્યક્તિ તેના પાપી સ્વભાવને લીધે પાપી કૃત્યો કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેના પાપી સ્વભાવને લીધે તે જે ઈચ્છે છે તેના આધારે તે બીજ વાવેતર કરે છે"" અથવા ""તેના પાપી સ્વભાવને લીધે તે જે કરવા માંગે છે તે પ્રમાણે તે કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

will gather in destruction

વ્યક્તિ પાકની લણણી કરી રહ્યો હોય, તે ઉદાહરણ દ્વારા ઈશ્વર વ્યક્તિને સજા કરી રહ્યા હોય તેમ દર્શાવાયું છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેણે જે કર્યું છે તેના માટે તે સજા પામશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

plants seed to the Spirit

જે કાર્યોના પરિણામો પાછળથી ભોગવવા પડે તે માટેનું રૂપક બીજ વાવવું છે. આ કિસ્સામાં, વ્યક્તિ સારા કાર્યો કરી રહ્યો છે કારણ કે તે ઈશ્વરના આત્માને સાંભળી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરના આત્માને પસંદ બાબતો તે કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

will gather in eternal life from the Spirit

ઈશ્વરના આત્મા તરફથી આપણે અનંતજીવનનો બદલો પામીશું