gu_tn_old/gal/06/07.md

1.2 KiB

for whatever a man plants, that he will also gather in

રોપણી કરવાનું કાર્ય એવી કરણીઓને સૂચવે છે જે કોઈ પણ પ્રકારનાં પરિણામો ઉપજાવે, અને કોઈકે જે કર્યું છે તેના પરિણામોનો અનુભવ કરવાની બાબત લણવા દ્વારા સૂચવવામાં આવી છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ કે ખેડૂત જે પ્રકારના બીજ વાવે છે તે પ્રમાણે ફળ તે લણે છે, તે જ રીતે દરેક જે કરે છે તે પ્રકારનો અનુભવ તે મેળવે છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

whatever a man plants

પાઉલ અહીં પુરુષનો ઉલ્લેખ કરતો નથી. વૈકલ્પિક ભાષાંતર: ""વ્યક્તિ જે કાંઈ વાવે છે"" અથવા ""કોઈક જે કાંઈ વાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)