gu_tn_old/gal/06/01.md

3.1 KiB

Connecting Statement:

વિશ્વાસીઓએ બીજા વિશ્વાસીઓ સાથે કેવી રીતે વર્તવું જોઈએ અને ઈશ્વર કેવી રીતે બદલો આપે છે, તે વિશે પાઉલ શિક્ષણ આપે છે.

Brothers

જુઓ કે તમે ગલાતી ૧:૨માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે.

if someone

તમારી મધ્યે જો કોઈ હોય

if someone is caught in any trespass

શક્ય અર્થ છે કે ૧) કોઇ અન્યએ તે વ્યક્તિને પાપ કરતા જોયો. વૈકલ્પિક ભાષાંતર: ""જો કોઈ વ્યક્તિ પાપ કરતો પકડાય છે"" અથવા ૨) તે વ્યક્તિએ ભૂંડું કરવાના હેતુ વિના પાપ કર્યું છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો કોઈ પ્રલોભનમાં પડી ગયો અને પાપ કર્યું

you who are spiritual

તમારામાંના જેઓ આત્મા દ્વારા દોરવાયેલા છે અથવા ""તમે જેઓ આત્માની દોરવણીથી જીવો છો

restore him

જે વ્યક્તિએ પાપ કર્યું છે તેને સુધારો અથવા ""પાપ કરનારા વ્યક્તિને ઈશ્વર સાથેના સાચા સંબંધમાં પાછા ફરવા માટે પ્રોત્સાહન આપો

in a spirit of gentleness

શક્ય અર્થ છે કે ૧) જે વ્યક્તિ સુધારા માટે મદદ કરે છે તે આત્માથી દોરવાયેલ છે અથવા ૨) ""ભલમનસાઈથી વર્તન"" અથવા ""દયાળું રીતે.

Be concerned about yourself

ગલાતીઓમાંના દરેકની સાથે પાઉલ વાત કરી રહ્યો છે તે હકીકત પર ભાર મૂકવા માટે આ શબ્દો, સઘળા ગલાતીઓને એક વ્યક્તિની જેમ ઉદ્દેશે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા પોતા વિશે સાવધ રહો"" અથવા ""હું તમારામાંના દરેકને કહું છું, 'તમારી પોતાની સંભાળ રાખો''(જુઓ: rc://*/ta/man/translate/figs-you)

so you also may not be tempted

આ સક્રિય રૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી કશું પણ તમને પાપ કરવા લલચાવે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)