gu_tn_old/gal/05/13.md

2.0 KiB

For

પાઉલ ગલાતી ૫:૧૨માં પોતાના શબ્દો માટેનું કારણ આપે છે.

you were called to freedom

આને સક્રિય રૂપમાં વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્તે તમને સ્વતંત્રતા માટે બોલાવ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

you were called to freedom

તે સૂચવે છે કે ખ્રિસ્તે જૂના કરારમાંથી વિશ્વાસીઓને સ્વતંત્ર કર્યા છે. અહીં જૂના કરારથી સ્વતંત્રતા એ રૂપક છે જેનો અર્થ છે નિયમ પ્રમાણેની આજ્ઞા પાળવા માટે બંધાયેલા નથી. વૈકલ્પિક ભાષાંતર: ""તમને જૂના કરારથી સ્વતંત્રતા માટે બોલાવામાં આવ્યા હતા"" અથવા ""ખ્રિસ્તે તમને એ માટે પસંદ નથી કર્યા કે તમે જૂના કરારનું પાલન કરવા બંધાયેલા રહો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

brothers

જુઓ તમે ગલાતી ૧:૨નો અનુવાદ કેવી રીતે કર્યો છે.

an opportunity for the sinful nature

તક અને પાપી સ્વભાવ વચ્ચેનો સંબંધ વધુ સ્પષ્ટ રીતે જણાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા માટે તમારા પાપી સ્વભાવ પ્રમાણે વર્તવાની તક"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)