gu_tn_old/gal/05/11.md

3.8 KiB

Brothers, if I still proclaim circumcision, why am I still being persecuted?

પાઉલ એક સ્થિતિનું વર્ણન કરે છે જે અચૂકપણે એ હકીકત પર ભાર મૂકે છે કે લોકોએ યહૂદી બનવું જોઈએ તેવો પ્રચાર પાઉલ કરતો ના હોવાથી તેની સતામણી થાય છે. આ સક્રિય રૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ભાઈઓ, જુઓ હું હજી પણ સુન્નતની હિમાયત કરતો નથી અને તેથી યહૂદીઓ મારી સતાવણી કરે છે."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને[[rc:///ta/man/translate/figs-hypo]])

Brothers

જુઓ તમે ગલાતી ૧:૨નો અનુવાદ કેવી રીતે કર્યો છે.

In that case the stumbling block of the cross has been removed

પાઉલ એક સ્થિતિનું વર્ણન કરે છે જે તે હકીકત ભાર મૂકવાનું ચૂકતી નથી કે લોકો તેની સતામણી એ કારણથી કરે છે કે તે ઈસુના વધસ્તંભ પરના કાર્ય થકી ઈશ્વર દ્વારા લોકોને માફીના સંદેશને પ્રગટ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-hypo)

In that case

જો હું હજી પણ લોકોને કહેતો હોત કે તેઓએ યહૂદીઓ બનવાની જરૂર છે

the stumbling block of the cross has been removed

આ સક્રિય રૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વધસ્તંભ વિશેના શિક્ષણમાં ઠોકરનું કોઈ કારણ નથી"" અથવા ""વધસ્તંભના શિક્ષણમાં એવું કંઇ નથી કે જે લોકોને ઠોકર માટેનું કારણ બને"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the stumbling block of the cross has been removed

ઠોકર ખાવી ‘પાપ કરવાના’ કૃત્યને દર્શાવે છે, અને ઠોકર સમાન પથ્થર લોકોને પાપમાં દોરવાના કૃત્યનું પ્રતિનિધિત્વ કરે છે. આ કિસ્સામાં પાપ એ સત્ય શિક્ષણનો નકાર છે જે જણાવે છે કે ઈશ્વર દ્વારા ન્યાયી ગણાવા માટે લોકોએ આપણા પાપો માટે વધસ્તંભ પર મૃત્યું પામેલા ઈસુ પર વિશ્વાસ માત્ર કરવાની જરૂર છે. વૈકલ્પિક ભાષાંતર: ""વધસ્તંભ વિશેના શિક્ષણમાં લોકોને સત્યનો નકાર કરવા દોરતા કારણને હઠાવી દેવામાં આવ્યું છે” અથવા ""ઈસુના વધસ્તંભ પરના મરણ વિશેના શિક્ષણમાં એવું કશું જ નથી જે લોકોને તે શિક્ષણનો નકાર કરવા દોરશે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને[[rc:///ta/man/translate/figs-explicit]])