gu_tn_old/gal/05/08.md

907 B

This persuasion does not come from him who calls you

એક કે જે તમને એમ કરવાને પ્રેરે છે, જે તમને બોલાવે છે તે શું ઈશ્વર નથી.

him who calls you

તેઓ તેમને જે માટે બોલાવે છે તે સ્પષ્ટપણે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ તમને તેમના લોક તરીકે બોલાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

persuasion

વ્યક્તિ જે માન્યતા ધરાવતો હોય તેને બદલવા દ્વારા તેને અલગ રીતે વર્તવા દોરવો એટલે તે વ્યક્તિને સમજાવવો/મનાવવો.