gu_tn_old/gal/05/06.md

729 B

neither circumcision nor uncircumcision

યહૂદી અથવા બિન-યહૂદી હોવા માટે આ રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""યહુદી હોવાથી કે યહૂદી નહીં હોવાથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

but only faith working through love

તેના બદલે, ઈશ્વર તેમના પોતાનામાં આપણા વિશ્વાસ વિશે વિચારે છે, જેને આપણે બીજાઓને પ્રેમ કરવા દ્વારા દર્શાવી શકીએ છે.

means anything

યોગ્ય છે