gu_tn_old/gal/04/25.md

563 B

she represents

તેણી તે પહાડના એક ચિત્ર સમાન છે

she is in slavery with her children

હાગાર એક ગુલામ છે અને તેના બાળકો તેની સાથે ગુલામો છે. વૈકલ્પિક ભાષાંતર: ""યરૂશાલેમ, હાગારની જેમ, એક ગુલામ છે, અને તેના બાળકો તેની સાથે ગુલામ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)