gu_tn_old/gal/04/24.md

24 lines
2.2 KiB
Markdown

# Connecting Statement:
નિયમ અને કૃપા એક સાથે રહી શકતા નથી, તે સત્યને દ્રષ્ટાંત દ્વારા રજૂ કરવા માટે પાઉલ એક વાત કહેવાની શરૂઆત કરે છે.
# These things may be interpreted as an allegory
બે સંતાનોની વાત તો, હવે તમને જે હું કહેવાનો છું તેના ચિત્ર જેવી છે.
# as an allegory
દૃષ્ટાંત રૂપક"" એ એક વાત છે જે વાતમાં ઉલ્લેખ કરાયેલ લોકો અને વસ્તુઓ, અન્ય વસ્તુઓનું પ્રતિનિધિત્વ કરે છે. પાઉલના દૃષ્ટાંત રૂપકમાં, બે સ્ત્રીઓ [ગલાતી4:22] (../ 04/22.એમડી)માં ઉલ્લેખિત છે, તેઓ બે કરારને દર્શાવે છે.
# women represent
સ્ત્રીઓ બે કરારનું ચિત્ર છે
# Mount Sinai
અહીં સિનાઇ પર્વત એ નિયમ માટે અલંકાર છે જે નિયમ મૂસાએ ઇઝરાયેલીઓને સિનાઇ પર્વત આગળ આપ્યો હતો. વૈકલ્પિક ભાષાંતર: ""સિનાઈ પર્વત, જ્યાં મૂસાએ ઇઝરાયલને નિયમ આપ્યો હતો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])
# she gives birth to children who are slaves
પાઉલ નિયમ વિશે વ્યવહાર એ રીતે કરે છે જાણે કે તે એક વ્યક્તિ હતો. વૈકલ્પિક ભાષાંતર: ""આ કરાર હેઠળના લોકો ગુલામો જેવા છે જેમણે નિયમનું પાલન કરવું પડે છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]] અને[[rc://*/ta/man/translate/figs-personification]])