gu_tn_old/gal/04/05.md

580 B

redeem

વધસ્તંભ પરના મરણ દ્વારા ઈસુ તેમના લોકોના પાપો માટે કિમંત ચૂકવે છે તે સત્યને ચિત્રિત કરવા પાઉલ બે રૂપકોનો ઉપયોગ કરે છે: વ્યક્તિ તેની ગુમાવેલી મિલ્કત પાછી ખરીદે છે અથવા ગુલામની સ્વતંત્રતા ખરીદે છે. (જુઓ:rc://*/ta/man/translate/figs-metaphor)