gu_tn_old/gal/03/22.md

1.8 KiB

scripture imprisoned everything under sin. God did this so that the promise to save us by faith in Jesus Christ might be given to those who believe

અન્ય શક્ય અર્થ છે કે ૧) ""કારણ કે આપણે બધા પાપ કરીએ છીએ માટે તે સર્વ બાબતોને જાણે કે જેલમાં મૂકતા હોય તેમ, ઈશ્વરે તેમને નિયમશાસ્ત્રના નિયંત્રણ હેઠળ મૂકી, જેથી ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ કરનારાઓને આપેલ ખાતરીદાયક વચન મુજબ ઈશ્વર તેઓને તેમના વિશ્વાસને લીધે આપે"" અથવા ૨) ""કારણ કે આપણે બધા પાપ કરીએ છીએ માટે તે સર્વ બાબતોને જાણે કે જેલમાં મૂકતા હોય તેમ, ઈશ્વરે તેમને નિયમશાસ્ત્રના નિયંત્રણ હેઠળ મૂકી. કેમ કે ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ કરનારાઓને આપેલ ખાતરીદાયક વચન પ્રમાણે તેઓને આપવાની ઇચ્છા ઈશ્વર ધરાવે છે.”

scripture

શાસ્ત્ર સબંધી પાઉલ એ રીતે વ્યવહાર કરે છે જાણે કે તે એક વ્યક્તિ હતું અને તેને લખનાર ઈશ્વર તરફથી તે વાત કરતું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)