gu_tn_old/gal/03/18.md

1.3 KiB

For if the inheritance comes by the law, then it no longer comes by promise

વારસો ફક્ત વચનના માધ્યમ દ્વારા આવ્યો તે હકીકત પર ભાર મૂકવા માટે પાઉલ એક એવી એક સ્થિતિની વાત કરે છે જે સંભવિત નથી. વૈકલ્પિક ભાષાંતર: "" કારણ કે આપણે ઈશ્વરના નિયમની માંગણીઓને પરિપૂર્ણ કરી શકતા નથી, તેથી વારસો આપણી પાસે વચનના માધ્યમ દ્વારા આવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hypo)

inheritance

ઈશ્વરે વિશ્વાસીઓને અનંતકાળિક આશીર્વાદો અને ઉદ્ધારનું જે વચન આપ્યું છે તેના સ્વીકાર અંગે એ પ્રમાણે કહેવામાં આવ્યું છે જાણે કે તે એક પરિવારના સભ્ય તરફથી આપવામાં આવેલ મિલ્કત અને સંપતિના વારસાનો સ્વીકાર હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)