gu_tn_old/gal/03/08.md

1.5 KiB

foreseeing

કારણ કે ઈશ્વરે ઈબ્રાહિમને વચન આપ્યું અને ખ્રિસ્ત દ્વારા વચન આવ્યું તે પહેલાં તેઓએ તે વચન લખ્યું હતું તેથી શાસ્ત્ર એક એવા વ્યક્તિ સમાન છે જે ભવિષ્યમાં થનારી ઘટના વિશે અગાઉથી જાણે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આગાહી કરી"" અથવા ""તે થયા અગાઉ તેને જોયું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

In you

કારણ કે તેં જે કર્યુ છે અથવા ""કારણ કે મેં તને આશીર્વાદ આપ્યો છે."" ""તારી મારફતે"" શબ્દો ઈબ્રાહીમનો ઉલ્લેખ કરે છે અને તે એકવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

all the nations

વિશ્વના તમામ લોકો-જૂથો. ઈશ્વર ભાર મૂકતા હતા કે તેઓ માત્ર યહૂદી લોકો, તેમના પસંદ કરેલા જૂથની જ તરફેણ કરતા ન હતા. ઉદ્ધાર માટેની તેમની યોજના યહૂદીઓ અને બિન-યહૂદીઓ બંને માટે હતી.