gu_tn_old/gal/03/05.md

1.9 KiB

Does he ... do so by the works of the law, or by hearing with faith?

લોકો પવિત્ર આત્મા કેવી રીતે પ્રાપ્ત કરે છે તે વિશે પાઉલ ગલાતીઆના લોકોને યાદ કરાવવા માટે બીજો અલંકારિક પ્રશ્ન પૂછે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ... નિયમશાસ્ત્ર અનુસારની કરણીઓ દ્વારા નહીં; પરંતુ તેઓ વિશ્વાસથી સુવાર્તા સાંભળવા દ્વારા પવિત્ર આત્મા આપે છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

by the works of the law

આ નિયમશાસ્ત્ર દ્વારા જરૂરી કરણીઓ કરતા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે જે કરવાનું નિયમ સૂચવે છે તે તમે કરો છો

by hearing with faith

તમારી ભાષામાં, લોકોએ શું સાંભળ્યું અને કોના પર તેઓએ વિશ્વાસ કર્યો તે બંને બાબતોને સ્પસ્ટ રીતે દર્શાવવાની જરૂરત કદાચ ઉદભવે. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે સંદેશ સાંભળવાથી તમે ઈસુમાં વિશ્વાસ કર્યો"" અથવા ""કારણ કે તમે સંદેશ સાંભળ્યો અને ઈસુમાં વિશ્વાસ કર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)