gu_tn_old/gal/03/03.md

808 B

Are you so foolish?

આ અલંકારિક પ્રશ્ન બતાવે છે કે ગલાતીઓની મૂર્ખતાને લીધે પાઉલ આશ્ચર્ય સાથે ગુસ્સો પણ અનુભવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે ખૂબ અણસમજુ છો!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

by the flesh

શબ્દ ""દેહ"" પ્રયત્નો માટેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા પોતાના પ્રયત્નો દ્વારા"" અથવા ""તમારા પોતાના કાર્ય દ્વારા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)