gu_tn_old/gal/02/21.md

1.0 KiB

I do not set aside

પાઉલે હકારાત્મકતા પર ભાર મૂકવા માટે નકારાત્મક વાક્ય કહે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે મહત્વનું છે તેની ખાતરી હું કરું છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-litotes)

if righteousness could be gained through the law, then Christ died for nothing

પાઉલ એવી સ્થિતિનું વર્ણન કરે છે કે જે કદી સંભવિત નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-hypo)

if righteousness could be gained through the law

જો નિયમશાસ્ત્રનું પાલન કરવાથી લોકો ન્યાયી બનતા હોય

then Christ died for nothing

તો ખ્રિસ્તે મૃત્યું પામવા દ્વારા કશું જ પરિપૂર્ણ કર્યું હોત નહીં