gu_tn_old/gal/02/14.md

1.2 KiB

not following the truth of the gospel

સુવાર્તા પર વિશ્વાસ કરનારાઓ જેવું જીવન તેઓ જીવી રહ્યા નહોતા અથવા ""સુવાર્તા પર વિશ્વાસ કરતા ના હોય તેવું જીવન તેઓ જીવી રહ્યા હતા

how can you force the Gentiles to live like Jews?

આ અલંકારિક પ્રશ્ન એ એક ઠપકો છે અને તેનો અનુવાદ નિવેદન તરીકે કરી શકાય છે. ""તું"" શબ્દ એકવચન છે અને તે પિત્તરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""વિદેશીઓને યહુદીઓની જેમ જીવન જીવવા માટેની ફરજ પાડવામાં તું ખોટો છે."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને[[rc:///ta/man/translate/figs-you]])

force

શક્ય અર્થ છે કે ૧)શબ્દોનો ઉપયોગ કરીને ફરજ પાડવી અથવા ૨)સમજાવવું.