gu_tn_old/gal/02/12.md

1.5 KiB

Before

સમયના સંદર્ભમાં

he stopped

તેણે તેમની સાથે જમવાનું બંધ કર્યું

He was afraid of those who were demanding circumcision

ક્યા કારણસર કેફા ભયભીત થયો હતો તે સ્પષ્ટ રીતે રજૂ કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “તે બીતો હતો કારણ કે તેને લાગ્યું કે જેઓ સુન્નત કરાવવાના આગ્રહી હતા તેઓ તેનો ન્યાય કરશે કે તે કાંઈક ખોટું કરી રહ્યો હતો” અથવા “તે બીતો હતો કારણ કે તેને લાગ્યું કે જેઓ સુન્નત કરાવવાના આગ્રહી હતા તેઓ તેના પર આરોપ મુકશે કે તે કાંઈક ખોટું કરી રહ્યો હતો” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

those who were demanding circumcision

યહુદીઓ જેઓ ખ્રિસ્તી બન્યા હતા, પરંતુ તેઓએ એવી માંગણી કરી કે જે લોકો ખ્રિસ્તમાં માને છે તેઓ યહુદી રિવાજો અનુસાર જીવે

kept away from

તેઓથી દૂર રહ્યા અથવા “નકાર્યા”