gu_tn_old/gal/02/09.md

1.6 KiB

built up the church

તેઓ એવા માણસો હતા કે જેમણે લોકોને ઈસુ વિશે શીખવ્યું હતું અને લોકોને ઈસુમાં વિશ્વાસ કરવાનું સમજાવ્યું હતું. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

understood the grace that had been given to me

અમૂર્ત નામ ""કૃપા""ને ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય છે ""દયાળુ બનો."" વૈકલ્પિક ભાષાંતર: ""સમજી ગયો કે ઈશ્વર મારા પ્રત્યે દયાળુ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

the grace that had been given to me

આ વાક્ય સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""જે કૃપા ઈશ્વરે મને આપી હતી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

gave ... the right hand of fellowship

સંગતના પ્રતિક તરીકે હસ્તધૂન કરવાનો ઉલ્લેખ કરાયો છે. વૈકલ્પિક ભાષાંતર: ""સત્કાર કર્યો ... સાથી સેવકો તરીકે"" અથવા ""આદરભાવથી સત્કાર કર્યો..."" (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)

the right hand

તેઓનો જમણો હાથ