gu_tn_old/gal/02/04.md

1.2 KiB

The false brothers came in secretly

જે લોકો ખ્રિસ્તી હોવાનો ઢોંગ કરતા હતા તેઓ મંડળીમાં આવ્યા, અથવા ""ખ્રિસ્તીઓ હોવાનો ડોળ કરતા લોકો અમારી મધ્યે આવ્યા.

spy on the liberty

આપણી જે સ્વતંત્રતા છે તેની બાતમી કાઢવા તેઓ ગુપ્ત રીતે આવ્યા.

liberty

સ્વતંત્રતા

to make us slaves

આપણને નિયમના ગુલામ બનાવવા માટે. યહુદી નિયમ જે વિધિઓને અનુસરવાની ફરજ પાડે છે તે વાત પાઉલ જણાવે છે. આ ગુલામી વિશેની વાત કરે છે. સૌથી મહત્વની વિધિ સુન્નત હતી. વૈકલ્પિક ભાષાંતર: ""નિયમનું પાલન કરવાની અમને ફરજ પાડવામાં આવે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને[[rc:///ta/man/translate/figs-metaphor]])