gu_tn_old/gal/02/02.md

921 B

those who seemed to be important

વિશ્વાસીઓ મધ્યે ખૂબ મહત્વના આગેવાનો

I was not running—or had not run—in vain

પાઉલ સેવાના રૂપક તરીકે દોડનો ઉપયોગ કરે છે, અને બમણા નકારાત્મક ભારના ઉપયોગ દ્વારા તે દર્શાવે છે કે તેણે કરેલુ સેવાકાર્ય લાભકારક છે. વૈકલ્પિક ભાષાંતર: ""મેં લાભકારક સેવા કરી છે અથવા કાર્ય કર્યું છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-doublenegatives]] અને[[rc:///ta/man/translate/figs-metaphor]])

in vain

કોઈ લાભ માટે નહી અથવા “ફાયદા માટે નહી”