gu_tn_old/gal/01/16.md

1.1 KiB

to reveal his Son in me

શક્ય અર્થ એ છે કે ૧) ""મને તેમના પુત્રને ઓળખવા માટે દોર્યો"" અથવા ૨) ""મારા દ્વારા દુનિયાને બતાવવા કે ઈસુ ઈશ્વરપુત્ર છે.

Son

ઈશ્વરપુત્ર, ઈસુ માટે આ એક મહત્વનું શીર્ષક છે. (જુઓ:rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

preach him

તેઓ ઈશ્વરપુત્ર છે તેમ પ્રગટ કરો અથવા “ઈશ્વરના પુત્ર વિશે સુવાર્તા પ્રચાર કરો”

consult with flesh and blood

આ એક અભિવ્યક્તિ છે જેનો અર્થ છે કે અન્ય લોકો સાથે વાત કરવી. વૈકલ્પિક ભાષાંતર: ""સંદેશને સમજવામાં લોકોની મદદ/સલાહ લેવામાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)