gu_tn_old/eph/06/intro.md

1.6 KiB

એફેસીઓ 06 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

દાસત્વ

ગુલામી પ્રથા સારી છે કે ખરાબ તે વિશે આ અધ્યાયમાં પાઉલે લખ્યું નથી. પાઉલ શીખવે છે કે વ્યક્તિ દાસ હોય કે માલિક પરંતુ તેણે ઈશ્વરને પસંદ પડે તે રીતે કાર્ય કરવું. ગુલામી વિશે પાઉલ અહીં જે શીખવે છે તે આશ્ચર્યજનક બનશે. પાઉલના સમય દરમિયાન, માલિકો તેમના દાસ સાથે સન્માનથી વર્તે અને તેમને ધમકાવે નહીં તેવા પ્રકારનું વર્તનની માલિકો પાસે અનપેક્ષિત હતું.

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

ઈશ્વરના હથિયાર

આ વિસ્તૃત રૂપક વર્ણવે છે કે જ્યારે આત્મિક હુમલો થાય ત્યારે ખ્રિસ્તીઓ કેવી રીતે પોતાને સુરક્ષિત રાખી શકે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/spirit]] અને[[rc:///ta/man/translate/figs-metaphor]])