gu_tn_old/eph/06/20.md

1.2 KiB

It is for the gospel that I am an ambassador who is kept in chains

સાંકળોમાં"" શબ્દ જેલમાં હોવા વિશેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""સુવાર્તાના પ્રતિનિધિ હોવાને કારણે હવે હું જેલમાં છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

so that I may declare it boldly, as I ought to speak

કલમ 19 દ્વારા ""પ્રાર્થના"" શબ્દને સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી પ્રાર્થના કરો કે જ્યારે હું સુવાર્તા પ્રગટ કરું ત્યારે જેમ બોલવું ઘટારત છે તેમ હિંમતથી હું બોલી શકું” અથવા “પ્રાર્થના કરો કે જેમ બોલવું ઘટારત છે તેમ હિંમતથી બોલી હું સુવાર્તા પ્રગટ કરી શકું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)