gu_tn_old/eph/06/19.md

1.3 KiB

Connecting Statement:

અહીં સમાપન કરતાં પાઉલ તેઓને તેના માટે પ્રાર્થના કરવાનું કહે છે જેથી તે જેલવાસ દરમ્યાન હિમ્મતપૂર્વક સુવાર્તા કહી શકે. અને તેઓની પાસે તુખિક્સને મોકલવાની વાત પણ પાઉલ તેઓને જણાવે છે.

that a message might be given to me

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર મને શબ્દ આપે"" અથવા ""ઈશ્વર મને સંદેશ આપે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

when I open my mouth. Pray that I might make known with boldness

જયારે હું બોલું. પ્રાર્થના કરો કે હું હિંમતપૂર્વક બોલી શકું.

open my mouth

બોલવા માટે આ એક ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""બોલું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)